Picture of the author
callwhatsappmaps

English

About Us

દરેક પ્રકાર ના સીઝનીંગ મસાલા મેની ફેક્ચર

અમારી કંપની દ્વારા દરેક પ્રકારના ફ્લેવર મસાલા તથા પાવડર ફોર્મમાં પ્રોડક્ટ પ્રોડક્ટ નું ઉત્પાદન કરવામાં આવે છે જેવા કે ખાખરા ફ્લેવર મસાલા તથા ફાસ્ટ ફૂડ અને હોટલ્સ અને કેટરર્સને લગતા તમામ પ્રકારના મસાલા અમારે ત્યાં અવેલેબલ છે જેનું સેલ અમે ઓલ ઓવર ઇન્ડિયા તથા ગુજરાત લોકલ શહેરોમાં પણ અમે પ્રોવાઈડ કરીએ છીએ અમારી કંપનીના દરેક પ્રકારના મસાલા તથા પાવડર ફોર્મમાં જે પ્રોડક્ટ તૈયાર થાય છે તેનું સંપૂર્ણપણે અમે તેનો સ્વાદ તથા તેની ગુણવત્તા નું અમે પૂરેપૂરું ધ્યાન આપીએ છીએ

દરેક પ્રકારના ફરાયમ્સ. ચીટોસ વેફર્સ. મસાલા. તથા તથાનમકીન ને લગતા દરેક પ્રકારના મસાલા અમારે ત્યાં અવેલેબલ છે

સીઝનીંગ મસાલા માં દરેક પ્રકારની રેન્જ પણ અમારે ત્યાં ઉપલબ્ધ છે જેમ કે પીઝા સીઝનીંગ ચીલી ફ્લેક્સ ઓરેગાનો પેરી પેરી મસાલા ચાટ મસાલા મેક્સિકન મસાલા મેજિક મેગી નુડલ્સ મસાલા તથા અન્યથા ઘણી બધી પ્રોડક્ટમાં પણ અમે સારું એવું ઉત્પાદન કરીએ છીએ

પાવડર પ્રોડક્ટમાં અમારે ત્યાં સૂંઠ પાવડર બ્લેક મરી પાવડર આમચૂર પાવડર ગ્રીન ચીલી પાવડર ટોમેટો પાઉડર ચીઝ પાઉડર ઓન્લી પાઉડર તથા ઘણી બધી પ્રોડક્ટ પણ છે

અમારે ત્યાં જૈન મસાલા નું પણ ઉત્પાદન કરવામાં આવે છે જેમ કે જૈન કિચન કિંગ જૈન સાંભાર મસાલા જૈન પાવભાજી મસાલા જૈન છોલે ચણા મસાલા જૈન પેરી પેરી મસાલા જૈન મેગી નુડલ્સ મસાલા જૈન પીઝા સીઝનીંગ મસાલા

આ આ દરેક પ્રોડક્ટ નું અમારે ત્યાં 500 gm 1 kg 5kg 10 kg 30 kg બલ્ક લોટ માં અમે સપ્લાય કરીએ છીએ

Products

product

01

WhatsApp

Inquiry

By using this form. You agree to the processing of your data to conduct consultations and present an offers.
Loading....